અમૃત કળશ યાત્રા અંતર્ગત ગુજરાત ભાજપના 1300થી વધુ કાર્યકર્તાશ્રીઓ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રી પ્રશાંત ભાઈ કોરાટની અધ્યક્ષતામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ આહવાન કરેલ મેરી માટી મેરા દેશ કાર્યક્રમના યોજાનાર સમારોપ સમારોહમાં ભાગ લેવા પ્રસ્થાન કર્યું હતું.
યુથ આઇકોન, રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષ ભાઈ સંઘવી,પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, મહાનગરના મહામંત્રીશ્રી ભૂષણભાઈ ભટ્ટ, ધારાસભ્યશ્રી જીતુભાઇ પટેલ, શ્રી કૌશિકભાઈ જૈન, મહાનગરના ઉપપ્રમુખશ્રી દર્શક્ભાઇ ઠાકર, સંગઠનના પદાધિકારીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
1 Comment
What a great read! The humor was a nice touch. For further details, click here: READ MORE. Let’s chat about it!