અમદાવાદ/ગુજરાત આજે કિડની હોસ્પિટલ અસરવા ખાતે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર નવા કોન્ટ્રા્કટરો થોપી બેસાડવાથી મીનીમમ પગાર કરતાં ઓછો પગાર ચૂકવવાને લીધે કિડની હોસ્પિટલના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે.આમ આદમી પાર્ટી હૉસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમાર દ્વારા કિડની હોસ્પિટલ કર્મચારીઓની જોડે રહી કોઈ પણ કાપ વગર પૂરો પગાર અને સમયસર પગાર ચૂકવેની માંગ સાથે સંચાલકોને રજૂઆત કરવામાં આવી. આ મુદ્દે વધુમાં વાત કરતા ‘આપ’ નેતા વિનોદ પરમાર જણાવ્યું હતું કે મેનેજમેન્ટને વાત કરી અને પગારનું નિરાકરણ લાવવા કહ્યું તો આ મહિનાનો કાપેલો પગાર અને આવતા મહિનાનો પગાર પૂરો આપવા કહ્યું. કોન્ટ્રાકટ સિસ્ટમમાં બધાનું શોષણ થાય છે, એ ચોક્કસ છે. બીજા હોસ્પિટલોમાં તો હજી પગાર પણ કરવામાં આવ્યો નથી. સામે તહેવાર છે અને આ કોન્ટ્રાક્ટરો શનીવાર રવિવારનું બહાનું બતાવી છેક સોમવારે પગાર થશે, એવું કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કહેવામાં આવ્યું છે. તો શું આ કર્મચારીઓએ તહેવાર કોન્ટ્રાકટરની મરજીથી ઉજવવાના? સરકારને ખબર નહિ પડતી હોય કે તહેવાર વખતે એડવાન્સમાં પગાર કરી દેવો જોઇએ, આ સરકારના મળતિયા કોન્ટ્રાક્ટરોની મીલી ભગતમાં કર્મચારીઓએ ભોગવવાનું આવે છે.
અમે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી આવી સિસ્ટમ સામે રોષ વ્યકત કરીયે છીએ અને આ ગરીબોને હેરાન કરતી કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વિરોધ કરીએ છીએ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ વિરુદ્ધ સરકાર સામે કોર્ટ રાહે પગલાં લેવડાવવા માટે આગળ વધીએ છીએ. દરેક હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓને ન્યાય અપાવવા આમ આદમી પાર્ટી મક્કમ છે. જો સરકાર ઈચ્છે તો ડાયરેક્ટ હોસ્પીટલ મેનેજમેન્ટ પાસેથી કામ કઢાવી શકે છે, પણ કદાચ કોન્ટ્રાક્ટ સિસ્ટમને લીધે નીચેથી ઉપર સુધી મલાઈ મળતી હશે એટલે આ બિચારા નાના માણસો જે પગારની મજબૂરીમાં દર્દીનુ મેલું ઉપાડે છે અને હોસ્પીટલમાં કચરા પોતા કરે છે. કદાચ સરકાર ભૂલી ગઈ કે કોરોના કાળમાં આજ કર્મચારી કામ કરતા હતા કોન્ટ્રાકટર નહિ, તો આ કર્મચારીનું ધ્યાન રાખવાને બદલે કોન્ટ્રાકટરોને સાચવવામાં આ સરકાર ને રસ છે. આ સરકાર સંવેદનશીલ પોતાને ગણાવે છે પણ હકીકતમાં આ સરકાર સંવેદનહિન છે. જો સરકારમાં સંવેદના હોય તો કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરે અને નહિ કરે તો નામદાર કોર્ટ કરાવશે.
Your writing is like a breath of fresh air in the often stale world of online content. Your unique perspective and engaging style set you apart from the crowd. Thank you for sharing your talents with us. SLOT DANA GOPAY
Fantastic beat I would like to apprentice while you amend your web site how could i subscribe for a blog site The account helped me a acceptable deal I had been a little bit acquainted of this your broadcast offered bright clear concept SLOT DANA GOPAY
Your blog is a true hidden gem on the internet. Your thoughtful analysis and engaging writing style set you apart from the crowd. Keep up the excellent work! SLOT DANA GOPAY
3 Comments