Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
ડાકોર (ખેડા) | ગુજરાત પ્રવાસી ન્યૂઝ | બ્યુરો ચીફ રિપોર્ટ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ખેડા જિલ્લાના ડાકોર ખાતે ભાજપા મહિલા મોરચા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનો સન્માન સમારોહ અને મહિલા સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા મુખ્ય ઉપસ્થિતિમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ ડાકોરના પુનિત હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમ પહેલા જગદીશભાઈ વિશ્વકર્માએ ડાકોર સ્થિત શ્રી રણછોડરાયજી મંદિરે દર્શન કરી સૌના સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મહિલા સંમેલનમાં પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા” એટલે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. ભારતીય…
मथुरा | गुजरात प्रवासी न्यूज | ब्यूरो चीफ मुकेश सोनी मथुरा जनपद में अपराधियों के खिलाफ चलाए जा रहे अभियान के तहत थाना नौहझील पुलिस को शनिवार रात बड़ी सफलता हाथ लगी। पुलिस और बदमाश के बीच हुई मुठभेड़ में सुहागपुर हत्याकांड का मुख्य आरोपी भोला उर्फ हर्ष घायल हो गया, जिसे पुलिस ने घेराबंदी कर गिरफ्तार कर लिया। प्राप्त जानकारी के अनुसार, 3 मार्च को हुई युवक की हत्या के बाद से आरोपी लगातार फरार चल रहा था। बताया जा रहा है कि आरोपी सोशल मीडिया पर स्टेटस डालकर क्षेत्र में दहशत फैलाने की कोशिश कर रहा था। शनिवार…
ભાવનગર | તળાજા:ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મથાવડા અને ભારપરા ગામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવો પ્રસંગ યોજાયો હતો. મથાવડા-ભારપરા ગ્રામ સમસ્ત દ્વારા આયોજિત પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ અત્યંત ભવ્ય અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે આર્થિક રીતે નબળા ૧૧ ગરીબ પરિવારોની દીકરીઓએ ધામધૂમથી લગ્નગ્રંથિએ જોડાઈ નવા જીવનની શરૂઆત કરી હતી. આ પવિત્ર આયોજન સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા સ્થિત શ્રી મોમાઈ માતાજી મંદિરના મહંત પરમ પૂજ્ય મસાપીર બાપુના અધ્યક્ષ સ્થાને તેમજ કામરૂદેશના કાળકા માતાજીના ઉપાસક પરમ પૂજ્ય ભુરીમાંના આશીર્વાદ હેઠળ યોજાયું હતું. પૂજ્ય મસાપીર બાપુએ સમગ્ર કાર્યક્રમમાં ભોજન મહાપ્રસાદના મુખ્ય દાતા બની સેવા અને માનવતાનું અનોખું ઉદાહરણ…
राहुल शर्मा, गुजरात प्रवासी न्यूज, मथुरा से एक महत्वपूर्ण खबर सामने आई है, जहां एचआईवी की रोकथाम, समय पर जांच और उपचार को लेकर एक विशेष कार्यशाला का आयोजन किया गया। इस कार्यशाला में स्वास्थ्य विभाग के अधिकारियों ने लोगों में जागरूकता बढ़ाने पर जोर दिया। मथुरा के डैम्पियर नगर स्थित आईएमए भवन में एचआईवी रोकथाम एवं उपचार को लेकर एक संवेदीकरण कार्यशाला आयोजित की गई। कार्यक्रम की अध्यक्षता मुख्य विकास अधिकारी डॉ. पूजा गुप्ता ने की। कार्यशाला में स्वास्थ्य विभाग के अधिकारियों, विभिन्न संस्थाओं के प्रतिनिधियों और स्वास्थ्यकर्मियों ने भाग लिया। कार्यक्रम में मुख्य चिकित्सा अधिकारी डॉ. राधावल्लभ, जिला…
गोवर्धन (मथुरा)। गोवर्धन क्षेत्र के गांव नगला खारी में पारंपरिक दंगल कार्यक्रम का आयोजन किया गया। इस दौरान पंचायत क्षेत्र सदस्य डीएम साहब (किशन सिंह के छोटे भाई) का ग्रामीणों द्वारा फूल-मालाओं के साथ भव्य स्वागत किया गया। कार्यक्रम में गांव और आसपास के क्षेत्रों से बड़ी संख्या में लोग मौजूद रहे। दंगल कार्यक्रम के अवसर पर पुष्पेंद्र मास्टर ने डीएम साहब का स्वागत किया। इस मौके पर प्रदीप कुंतल, डॉलर, मेहताब मास्टर, महेश पहलवान, थान सिंह पहलवान और भेंडवीर सिंह सहित गांव के कई गणमान्य लोग उपस्थित रहे। सभी ग्रामवासियों ने मिलकर कार्यक्रम को सफल बनाने में सहयोग दिया।…
અમદાવાદ શહેરના નિકોલ વિધાનસભા વિસ્તારમાં આજે વિકાસને નવી દિશા આપતા મહત્વના પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ રૂ.97 કરોડના વિવિધ વિકાસ કાર્યોને લીલી ઝંડી આપવામાં આવી. વિરાટનગર સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા. ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ દ્વારા આપવામાં આવેલી અખબારી યાદી મુજબ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના વરદહસ્તે અમદાવાદના વિરાટનગર સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હેઠળના નિકોલ વિધાનસભા વિસ્તારમાં રૂ.97 કરોડના વિવિધ પ્રજાલક્ષી…
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્કૂલો, મેટ્રો રેલ, ન્યાયાલયો, પોસ્ટ ઓફિસો તેમજ અન્ય સરકારી કચેરીઓને ઈ-મેઈલ મારફતે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીઓ મળતી હોવાના બનાવો સામે આવ્યા હતા. આ ઈ-મેઈલોમાં “ખાલિસ્તાન” જેવા શબ્દોનો ઉપયોગ કરીને તેમજ દેશના વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના નામનો ઉલ્લેખ કરીને લોકોમાં ભય અને આતંક ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બનાવોને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. આ ગંભીર મામલાની તપાસ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ ટીમે વિવિધ ઈ-મેઈલના ડેટાનું વિશ્લેષણ કરતા એક જી-મેઈલ આઈડીનું કનેક્શન પશ્ચિમ બંગાળ રાજ્યના નોર્થ 24 પરગણા જિલ્લાના ગોપાલનગર વિસ્તાર સુધી પહોંચતું હોવાનું જાણવા મળ્યું હતું.…
રિપોર્ટ : સતીશ બી. પાંડે | ગુજરાત પ્રવાસી ન્યૂઝ સૌરાષ્ટ્રના સાવરકુંડલા શહેરના પનોતા પુત્ર અને સેવા-પરોપકાર માટે હંમેશા તત્પર રહેતા શ્રી હરેશભાઈ મહેતા માટે 26 ફેબ્રુઆરી 2026નો દિવસ એક અનોખો અને ગૌરવપૂર્ણ પ્રસંગ બની રહ્યો. હરેશભાઈ મહેતા અને તેમની ધાર્મિક તથા સેવાભાવી જીવનસાથી શ્રીમતી યશોધરાબેન મહેતાએ પોતાના સુખી, સાત્વિક અને લોકસેવા માટે સમર્પિત વૈવાહિક જીવનના 50 વર્ષ પૂર્ણ કર્યા. જીવનના આ અમૂલ્ય પડાવે પણ તેમણે વ્યક્તિગત ઉજવણી કરતા સમાજસેવાને પ્રથમ સ્થાન આપીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું, જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. સેવા જ સાચી ઉજવણી આ સુવર્ણ અવસરને યાદગાર બનાવવા માટે હરેશભાઈ મહેતાએ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન…
मंडला (मध्य प्रदेश)। Human Rights Protection Cell (HRPC) के तत्वावधान में मंडला जिले के विकासखंड बिछिया अंतर्गत ग्राम पंचायत दानीटोला, केवलारी, लपटी और देई में व्यापक मानवाधिकार जागरूकता शिविरों का आयोजन किया गया। इस कार्यक्रम का नेतृत्व HRPC महिला विंग की प्रदेश अध्यक्ष श्रीमती शिखा श्रीवास्तव ने किया। कार्यक्रम का आयोजन जिला विधिक सेवा प्राधिकरण (डालसा) और जेंडर जस्टिस लैब स्काई सोशल के सहयोग से संपन्न हुआ। लोक अदालत और कानूनी सहायता की दी जानकारी शिविर के दौरान श्रीमती शिखा श्रीवास्तव ने HRPC द्वारा संचालित सामाजिक और मानवाधिकार संरक्षण गतिविधियों के बारे में विस्तार से जानकारी दी। उन्होंने बताया कि…
रुड़की, हरिद्वार (उत्तराखंड) | विशेष रिपोर्ट समग्र शिक्षा अभियान के अंतर्गत पूर्व प्राथमिक शिक्षा में National Education Policy 2020 (एनईपी 2020) की अनुशंसाओं को ध्यान में रखते हुए जिला शिक्षा एवं प्रशिक्षण संस्थान रुड़की (डाइट) में कोलोकेटेड आंगनवाड़ी कार्यकत्रियों के लिए उत्तरा मॉड्यूल पर आधारित द्वितीय चरण का पाँच दिवसीय आवासीय प्रशिक्षण सफलतापूर्वक सम्पन्न हुआ। इस प्रशिक्षण में बहादराबाद एवं खानपुर ब्लॉक की कुल 35 आंगनवाड़ी कार्यकर्ताओं ने प्रतिभाग किया। आंगनवाड़ी की भूमिका और अधिक महत्वपूर्ण डाइट प्राचार्य मेराज अहमद ने अपने संबोधन में कहा कि एनईपी 2020 ने आंगनवाड़ी कार्यकत्रियों की भूमिका को शिक्षा के क्षेत्र में और अधिक…
