બુટલેગરના સન્માન કરતા ભાજપાના નેતાના ફોટોગ્રાફ્સ
અખબારી યાદી તા. ૨૬–૩–૨૦૨૪ છોટાઉદેપુરમાં બુટલેગરનું જાહેર સન્માન ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન, ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ, મધ્ય ગુજરાતના પ્રભારીશ્રી ગોરધન ઝડફીયા દ્વારા થાય તે ભારે કમનસીબ ઘટના સાથે ભાજપાની ચૂંટણી જીતવા માટે અસામાજીક તત્વો અને બુટલેગરોની સાંઠગાંઠ અને ભાજપાની ચંદા દો, જામીન લો, હપ્તા દો, સન્માન મેળવો, જેલમુક્ત થઈ જાવની નિતી રીતી પર આકરા પ્રહાર કરતા
Read More →