દેર આયે દુરસ્ત આયે કહેવત ને અમદાવાદ સિવિલ હોસ્પિટલના જવાબદારોની સુઝબુઝ બાદ સાચી સાબિત કરી નાંખી છે , હિટવેવ ની શરૂઆત ના ૧૨ દિવસ બાદ ૨૭ મઈ થી હોસ્પિટલ ના જવાબદારીઓ એ કુલરો મુકાવી અહેસાન કરેલ છે.
14 થી 26 હિટવેવ દરમ્યાન કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ના અધિકારીયો પશુ પંખીઓ માટે કુલર જાનવરો ને ઠંડક
પાણી ની છંટકાવ કરાવી રાહત પહોચાડી રહ્યા છે કામકાજ અંગે રોડ રસ્તા પર નીકળતી જનતા માટે સામાજિક ,ધાર્મિક સંસ્થાઓ પાણી છાસ નું વિતરણ જાહેર રસ્તા પર વ્યવસ્થા કરી રાજધર્મ નિભાવી રહ્યા છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગર્મીનો ભોગ બાદ દર્દિઓ સારવાર અર્થે વોર્ડમાં દાખલ દર્દીઓ ના સંગાવ્હાલા હીટવેવ થી રક્ષણ મેળવવા સ્વખર્ચે પંખો લેવા મજબૂર બન્યા હતા ,આ અંગે ઇ /પ જનરલ વોર્ડમાં દાખલ દર્દીઓ ને ગરમી વધારે લાગતા બહાર થી પંખો ખરીદી લાવી રહ્યાં હતાં , એક દર્દી ના સગાએ સચ્ચાઇ બતાવતા સિવિલ હોસ્પિટલ બહાર પંખા ખરીદવાની મથામણ કરવી પડી ખરીદી કરવાના જેટલા રૂપિયા ન હોવા થી ગરમી ના કારણે મગજ સુધી હવા પહોંચી નથી જેના કારણે દર્દી શનિવારે કોમામાં ગયા બાદ મૃત્યુ થયા નો આરોપ સાથે હકીકત બતાવી રહ્યા છે, સિવિલ હોસ્પિટલ ના અન્ય વોર્ડમાં દર્દિઓ ના સગા વ્હાલાઓ એ માહિતી આપતાં જણાવેલ કે તેમના સગા સંબંધીઓ હિટ વેવ ગરમી નો અહસાસ કરી રહ્યા છે , વડોદરા ,પાટણ, બિહાર,અમદાવાદ શહેર સહિત ના દર્દિઓના સગા વ્હાલાઓ બિમારીઓ થી વોર્ડમાં દાખલ કરવા માં આવ્યા છે, વોર્ડ ના હયાત પંખા થી રાહત મળતી નથી માટે સ્વ ખર્ચે પંખો લાવ્યા છે, પંખા ની કિંમત 1500 થી 2500 સુધી ખર્ચ કરવાનું જણાવેલ માથાના ભાગે ઠંડક મેળવવા વોર્ડની ગરમીથી રાહત મેળવવા ખર્ચ કરેલ છે, રાજય સરકાર અને સિવિલ હોસ્પિટલ ના જવાબદારોને કુલર મુકાવી માનવતા દાખવવા ની પ્રાર્થના કરી રહ્યા હતા જો જવાબદારીઓ એ પાણી આવે પાડ બાંધી કુલર મુકાવી ધર્મ નિભાવી શકયા હોત?
આમ જનતા સ્વખર્ચે પંખો લેવા મજબૂર બની હતી તેમજ બનેલ ધટના અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના સુપ્રીડેન્ટ રાકેશ જોશીએ ફોન પર સંપર્ક બાદ સાફ શબ્દો માં માની રહ્યા છે ,3 થી 10 લાખ ની સારવાર મફત મળતી હોય દર્દીઓ 200 થી 250 નો પંખા માટે ખર્ચે ખોટું નથી, બિલ સરકાર ભરે છે, જનરલ વોર્ડ માં પંખા ચાલુ હોય છે ,ગરમી થી રાહત અપાવવા વેન્ટિનેશંન વોર્ડ છે, દર્દીઓ ને મોં સુધી હવા પહોચાડવી શકય નથી, ગરમી ને કારણે કે વોર્ડ મા દાખલ દર્દી ના મૌત નો આરોપ સત્ય માની ના શકાય અસંખ્ય કારણો સંભવ હોય પોસ્ટમોર્ટમ કરાવું પડે ડો જોશી ના કહેવા પ્રમાણે હીટવેવ ની સિઝન માં ટ્રોમા ખાતે એર કન્ડિશન વોર્ડ તૈયાર કરાયો છે ,એનાથી આગળ 1200 બેડ ના 5 માળે પીડિયાટ્રિક વોર્ડ ખાલી કરાવી હિટવેવ ના દર્દિઓ માટે એસી રૂમ નો વોર્ડ તૈયાર કરાયો છે ૨૭ મઈ સોમવાર થી 70 કુલરો વોર્ડ ઓપીડી મુકવામાં આવ્યા છે,
લુ લાગવાથી , બ્રેઇન સ્ટોક , ના કારણે હાલ મોત નો આંકડો ,આઇસીયુ કે કોમા ની વિગતો હોસ્પિટલ તરફથી પ્રાપ્ત થઇ શકી નથી પરંતુ ડો રાકેશ જોશી ની માહિતી પ્રમાણે 10 દિવસ માં 206 દર્દીઓમાંથી 2 શંકાસ્પદ મોત થયા છે, 77 એડમિટ છે, શંકાસ્પદ મોત નું કારણ જાણવા પોસ્ટમોર્ટમ મા કરાવતા હકીકતો સામે આવી શકે છે પરંતુ વધારે વિગતો માંગતા ડો રાકેશ જોશીએ ફોન પર જે છાપવું હોય તે છાપીશકો છો સાફ શબ્દો માં જણાવ્યું છે.
હીટવેવ થી શું મૌત નો ભય હોય શકે??
કમલેશ ઉપાધ્યાય,મેડીસીન વિભાગના વડા ડો.
હીટ વેવના લક્ષણો તેમજ મૌત નો ભય કયારે હોય શકે? શંકાસ્પદ મૌત કોને કહેવાય અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે તેના લક્ષણોમાં ગભરાટ, હીટસ્ટ્રોક, ઝાડા, ઉલટી, માથાનો દુખાવો, તાવ, ત્યારબાદ હીટ સ્ટ્રોકની સમસ્યા અને શરીરમાં ડીહાઇડ્રેશન તે તેના પ્રાથમિક લક્ષણો છે. દિવસ દરમિયાન કામ કરતા મજૂર વર્ગમાં આ પ્રકારની સમસ્યા સૌપ્રથમ જોવા મળે છે. બાળકો, વૃદ્ધો અને જેમને ચામડીની સમસ્યા હોય અથવા પેટની બીમારી હોય તેઓને હીટ સ્ટ્રોકનું જોખમ સૌથી વધુ હોય છે. હિટવેવ થી મગજનો તાવ, બ્રેઇન સ્ટોક બાદ મોત ની હકીકતો મેળવવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ જવાબદાર ડોકટરો સારવાર કરી રહ્યા છે ગરમી ને કારણે મગજ માં તાત્કાલિક ઠંડક વાળા વોર્ડ ની સાથે સાથે દર્દીને એસી વોર્ડ ની આવશ્યકતા પ્રમુખતા રહેલ છે ,લેટ સારવાર થી મોત નું જોખમ વધી શકે છે, તાત્કાલિક સારવાર થી દર્દિઓ ને મોત થી બચાવી રહ્યા છે હાલ ટ્રોમા સેન્ટર ના પ્રથમ માળે હિટવેવની આગાહી બાદ એસી રૂમ ચાલુ કર્યો છે,સુપ્રીડેન્ટ રાકેશ જોશીએ 10 દિવસ રજા પર થી પરત આવી ચાર્જ સંભાળતા તાત્કાલિક દર્દિઓ ના હિતમાં રસ દાખવી વોર્ડ સહિત હોસ્પિટલમાં કુલર મુકાવી દીધો છે ,
આ હકીકત સામે આવતા કહેવત દેર આયે દુરસ્ત આયે દર્દીઓને રાહત અનુભવી રહ્યા છે l
1 Comment
Great read! Your perspective on this topic is refreshing. For additional information, I recommend visiting: DISCOVER MORE. What do others think?