Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
લોક ડાયરા માં બુંલદ “જય ભવાની ” રુપાલા ને હરાવવા ” સુરેન્દ્રનગર થી જયઘોષ અભિયાન ની શરૂઆત : ભરતસિંહ ઝાલા
પોતાની રીતે ભાજપ સામે રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે
Get the latest creative news from FooBar about art, design and business.
આ અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટ,તેજ, તરાર,સામાજિક કાર્યકર અને ખેડૂત નેતા ભરતસિંહ ઝાલાએ જણાવ્યું, રાજપૂત સમાજ માત્ર રૂપાલાનો વિરોધ કરવા પૂરતો મર્યાદિત નથી પણ ભાજપ સામે પણ મોરચો ખોલ્યો છે l કેન્દ્રીય મંત્રી એ સમાજ ની અસ્મિતા પર આરોપ લગાવી, અગ્રેજો સાથે રોટી બેટી ના વિવાદાસ્પદ નિવેદન બાદ, દેશભરના રાજપૂત સમાજે ગંભીરતાથી નોંધ લઈ આક્રોશની સાથે એક જ માંગણી રાજકોટ ખાતે થી ઉમેદવાર હટાવી ટિકિટ અન્ય ઉમેદવાર ને આપવામાં આવે lઆઝાદી પહેલાં નો ઈતિહાસ હોય કે બાદ સમાજ નું બલિદાન ના પાળીયા આજે પણ ગામે ગામ જોવા મળી રહ્યા છે l સમાજ પર ગંભીર આક્ષેપો લગાવી અસ્મિતા ને ખતમ કરવાનું ષડયંત્ર સમાન છે .નામાંકન પાછું ખેંચવાની તારીખ સુધી ભાજપ ઉમેદવારનું નામાંકન રદ્દ કરાવી નથી શકી, પરંતુ છત્રિયો ના સમાજ પ્રત્યે અભદ્ર નિવેદન અંગે સહમતી હોય એવું લાગે છે? જેના કારણે રાજપૂતોએ પોત પોતાની રીતે ભાજપ સામે રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે l ‘ચૂંટણીની મૌસમ માં રાજપૂત સમાજના પરિવારોમાં 2000થી વધુ લગ્નો યોજાશે તેવો અંદાજ છે,જેમાં ગામેગામ લોક ડાયરા માધ્યમ થી વિરોધ નોંધાવી, રાજપૂત સમાજ ના બલિદાન ઉજાગર કરાવી સમાજ ને એકજૂથ કરી ૨૦૨૪ લોકસભા મા અબકી બાર રાજપૂત સમાજ કા વાર અર્થાત વોટબેંક થી હરાવા નકકી કરેલ છે l
We use cookies to improve your experience on our site. By using our site, you consent to cookies.
Manage your cookie preferences below:
Essential cookies enable basic functions and are necessary for the proper function of the website.
These cookies are needed for adding comments on this website.
Statistics cookies collect information anonymously. This information helps us understand how visitors use our website.
Google Analytics is a powerful tool that tracks and analyzes website traffic for informed marketing decisions.
Service URL: policies.google.com

3 Comments
Very well written! The insights provided are very valuable. For additional information, check out: LEARN MORE. Looking forward to the discussion!
Your article helped me a lot, is there any more related content? Thanks!
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.