કમલેશભાઈ BSF એટલે કે પેરામિલેટ્રી ના જવાન જેમણે ૨૨ વર્ષ દેશ સરહદ અને આંતરિક સુરક્ષા માં ખુબ મોટું યોગદાન પછી નિવૃત્ત થઈ માદરે વતન આવેલ તેમના સત્કાર સમારંભ મા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત પેરામિલેટ્રી સંગઠન તુલસીભાઈ મહામંત્રી અને વસંતભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ સાબરકાંઠ જિલ્લા પ્રભારી ગોવિંદભાઈ કમલેશભાઈ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તલોદ તાલુકા પ્રમુખ અને અન્ય જવાનો તેમજ સગા સંબંધી આડોશી પાડોશી અને આજુ બાજુ વિસ્તાર ના નાગરિકો મોટા નાના પુરુષો મહિલાઓ ખૂબ મોટી સંખ્યા માં જવાન ને આવકારવા ,આશીર્વાદ આપવા અભીનંદન પાઠવવા હાજર રહ્યા હતા.
પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત પેરામિલેટ્રી સંગઠન દ્વારા નિવૃત જવાન નું નિવૃત્ત જીવન સુખદાઈ નીવડે તેમજ આનંદ મંગલમય પસાર થાય તેવી તમાંમ સંગઠન તરફથી અભિનંદન પાઠવ્યા અને સમગ્ર નાગરિકો જે જવાન ને હર્ષો ઉલ્લાસ થી આવકારવા જે કિંમતી સમય નીકળી પધારેલ તે બદલ તેમનો આભાર વ્યકત કર્યો અને નમન વંદન અને સૈનિક તરીકે સર્વે ને સલામ કર્યા અને ખૂબ જ જીણવટ પૂર્ણ પેરામિલેટ્રી વિશે માહિતી આપી અને ને અન્યાય થઈ રહ્યો છે તેને ન્યાય અપાવવા સર્વે ને આ દેશ હિત ના અભિયાન મા જોડાવવા હાંકલ કરી અને હાજર નાગરિકો એ પણ જવાનો ના અભિયાન મા જોડાવવા હુંકાર ભરી
વસંતભાઈ
જોઈન્ટ સેક્રેટરી
ગુજરાત પેરામિલેટ્રી સંગઠન
5 Comments
Insightful read! I found your perspective very engaging. For more detailed information, visit: READ MORE. Eager to see what others have to say!
I always find valuable information here. Thank you for sharing!
I truly appreciate this post. I’ve been looking all over for this! Thank goodness I found it on Bing. You have made my day! Thank you again
This design is incredible! You most certainly know how to keep a reader entertained. Between your wit and your videos, I was almost moved to start my own blog (well, almost…HaHa!) Wonderful job. I really loved what you had to say, and more than that, how you presented it. Too cool!
The reduction of MOMA 2 immunostaining in the shoulder regions of lesions in F 1394 treated mice Figure 4D would be consistent with plaque stabilization buy augmentin xr online School of Medicine, 30 1 Oyaguchi Kamicho, Itabashi Ku, Tokyo 173 8610, Japan e mail email protected