સાવરકુંડલા: રાજ્ય સરકારે વર્ષ–૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ અભિયાન અંતર્ગત નગરપાલિકા કક્ષાએ સ્થાનિક કારીગરો, સખી મંડળની બહેનો, નાના ધંધાર્થીઓ અને લોકલ ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે.
“લોકલ ફોર વોકલ”ના મંત્ર સાથે રાજ્ય સરકાર દ્વારા સ્વદેશી ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટિફેક્ટ્સ અને હસ્તકલા પ્રોત્સાહિત કરવા જનભાગીદારીને બળ આપવામાં આવી રહ્યું છે.
૨૬ ફેબ્રુઆરીથી ૭ માર્ચ સુધી સ્વદેશી મેળો
ઉપરોક્ત અભિયાન અંતર્ગત સાવરકુંડલા નગરપાલીકા વિસ્તારમાં તા. ૨૬/૦૨/૨૦૨૬ થી ૦૭/૦૩/૨૦૨૬ સુધી કુલ ૧૦ (દસ) દિવસ માટે “સ્વદેશી મેળો (શોપિંગ ફેસ્ટિવલ)”નું આયોજન કરવામાં આવ્યું છે.
🔹 મેળામાં સ્થાનિક કારીગરો
🔹 લોકલ ઉત્પાદકો
🔹 કલા સર્જકો
🔹 નાના-મોટા ધંધાર્થીઓ
🔹 ખાણી-પીણી વ્યવસાયકારો
🔹 હાથ બનાવટની વસ્તુઓ બનાવતી સખી મંડળની બહેનો
વગેરે માટે સ્ટોલ ફાળવવામાં આવશે.
નોંધણી માટે ખાસ સૂચના
રસ ધરાવતા આસામીઓએ નગરપાલીકા ખાતે NULM શાખામાં તા. ૨૩/૦૨/૨૦૨૬ સાંજે ૬:૦૦ વાગ્યા પહેલા અરજી કરી “વહેલા તે પહેલાના ધોરણે” નોંધણી કરાવી સ્ટોલ બુક કરાવવાના રહેશે.
સ્ટોલની સંખ્યા મર્યાદિત હોવાથી સમયમર્યાદા પહેલા નોંધણી કરાવવા વિનંતી છે.
ખાસ નોંધ: સ્ટોલ માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં.
સાવરકુંડલા નગરપાલિકાની આ પહેલ સ્થાનિક સ્વરોજગાર, મહિલા સશક્તિકરણ અને સ્વદેશી આર્થિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
રિપોર્ટ: બ્યુરો ચીફ સતીશ બી. પાંડે, અમદાવાદ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ


26 Comments
Hello there, just became alert to your blog through Google, and found that it is really informative. I’m gonna watch out for brussels. I will appreciate if you continue this in future. Numerous people will be benefited from your writing. Cheers!
casino software
References:
pad.karuka.tech
References:
Hot slots
References:
https://www.youtube.com/redirect?q=https://skitterphoto.com/photographers/2466933/stewart-mcgowan
References:
Frank zane steroid
References:
http://repo.atamiso.com/mosesbello1636/8132jobs.foodtechconnect.com/wiki/Dianabol+Metandienone+An+Overview
References:
Blackjack rules
References:
https://mmcon.sakura.ne.jp:443/mmwiki/index.php?harpqueen4
References:
Top cutting cycles
References:
https://www.grenzlandgruen.de/Blog;amp;frame=&focus=TKOMSI_com_cm4all_wdn_Flatpress_22892279&path=&frame=TKOMSI_com_cm4all_wdn_Flatpress_22892279?x=entry:entry250228-224653%3Bcomments:1
References:
Can steroids help you lose weight
References:
https://aktive-wirtschaft-ditzingen.de/MITGLIEDER-NEWS/index.php/;focus=STRATP_com_cm4all_wdn_Flatpress_13827129&frame=STRATP_com_cm4all_wdn_Flatpress_13827129?x=entry:entry180418-065107;comments:1
References:
Bodybuilding cutting
References:
https://bv.bcia.agency/@josefina106311?page=about
References:
Alcohol and prednisone
References:
https://i10audio.com/angelatepper6
References:
Deca for cutting
References:
http://36.153.162.171:3000/eloisezarate1
References:
Supplements with steroids in them
References:
http://152.136.158.133:36512/donettepelloe
References:
Side effects of steroids in men
References:
https://video.silverwolfstudios.com/@leehare505921?page=about
References:
Best steroid stack for weight loss
References:
http://47.113.149.107:10110/marina2174360
References:
Steroids appearance
References:
https://mayvideo.in/@zacwillson4194?page=about
References:
Muscle gain steroids
References:
https://globalhospitalitycareer.com/employers/low-testosterone-low-t-hypogonadism-symptoms-treatment/
References:
Buy legit steroids online
References:
http://187.189.244.23:3000/jeanninehardey
It’s hard to come by experienced people for this topic, but you
sound like you know what you’re talking about! Thanks
References:
https://writeablog.net/swimyacht3/trustly-casinos-2026-warum-instant-banking-traditionelle-methoden-verdrangt-enns
References:
Instant Casino Jackpot Spiele
References:
http://uchkombinat.com.ua/user/beechroad3/
References:
Instant Casino Live Casino
References:
https://techniknews.top/item/597999
References:
Instant Casino Willkommensbonus
References:
http://downarchive.org/user/hubcapguilty8/
References:
Instant Casino Auszahlungsdauer
References:
https://stackoverflow.qastan.be/?qa=user/egyptqueen3
References:
Side effects of the use of anabolic steroids include which of the following conditions?
References:
https://mes-favoris.top/item/598234
References:
Par a dice casino
References:
https://opensourcebridge.science/wiki/Play_Slots_with_Bonuses_Big_Wins
References:
Steroids and weight loss
References:
https://gaiaathome.eu/gaiaathome/show_user.php?userid=1896749
References:
Can you buy sarms at gnc
References:
https://jobstak.jp/companies/dianabol-supplement-by-hi-tech-pharmaceuticals-get-yokd-nutrition/
References:
Amp protein powder side effects
References:
https://icmimarlikdergisi.com/kariyer/companies/trenbolone-enanthate-wikipedia/