( અશ્વિન અગ્રવાલ )
વિશ્વની નામાંકિત ,યુનિર્વિસીટી ને ભારતીય લોકતંત્ર મેનેજમેન્ટના અભ્યાસ માટે આમંત્રણ પાઠવતા લોકસભા 2024 પ્રક્રિયામાં ચૂંટણી આયોગ એ મહત્તમ આધુનિક મેનેજમેન્ટ વ્યવસ્થા ના વખાણ પ્રધાનમંત્રી મોદીએ કર્યા છે | મોર્ડન બૂથ મેનેજમેન્ટ ચૂંટણી પ્રક્રિયા થી વિશ્વની યુનિવર્સિટી એ શીખી આનો અભ્યાસ કરવા નું આહવાન , મોદી મીડિયા સંબોધન માં આ વર્ષ દરમિયાન વિશ્વના 64 દેશોમાં ઇલેક્શન થવાના છે,લોકતંત્ર માં વિશ્વાસ કરનાર દુનિયાની નજર 7 તબક્કા માં યોજાયેલ ચુંટણી પર રાખી રહ્યા છે , તે દેશની ઉપલબ્ધિ છે | આધુનિક મોર્ડલ વ્યવસ્થા વોર્ટસ ફેમેલી મેનેજમેન્ટ ,ઘડિયાળ, મોબાઇલ થી મતદાતાઓને લગાતાર મતદાન માટે એલર્ટ ટેકનોલોજી નો ભરપૂર ઉપયોગ, દુનિયાની નામાંકિત યુનિર્વિસીટી કેસ સ્ટડી કરવા જોઇએ |લોકતંત્ર માં વિશ્વાસ રાખનાર દેશોએ સારી વાત નો અંદાજ લગાવવા આઝાદ ભારત દ્વારા વિકસતી લોક તંત્ર ની ચૂંટણી ચર્ચાનો વિષય છે |
ગાંધીનગર લોકસભા ના સમાવિષ્ટ રાણીપ વિસ્તાર ની નિશાંન સ્કૂલ મા વોટ નાંખ્યા બાદ નરેન્દ્ર મોદીએ જણાવયું રહેણાંક વોટર તરીકે નામ રાણીપ વિસ્તાર ખાતે નોંધાયેલ છે | લોકતંત્ર ને મજબૂત કરવા અધિકતમ જનતા ને વોટ આપવાની અપીલ કરતા 4 તબક્કા માં અલગ અલગ રાજ્યોંમાં વોટીંગ બાકી છે ત્રીજા તબક્કા માં ચુંટણી થઇ રહી છે | લોકતંત્રમાં મતદાન શ્રેષ્ઠ દાન મતદાન છે. વર્તમાન ચૂંટણી દરમિયાન અશંત કોઇ ઘટના બની હશે ,દાયકા પહેલા ચૂંટણી સમય મોટી ઘટનાઓ બનતી હતી | ચૂંટણી આયોગ,લોક ઉત્સવ પ્રક્રિયા માં ભાગ લેનાર તમામ અધિકારીઓ સુરક્ષાબળો , તમામ અધિકારીઓ નો આભાર વ્યક્ત કરતા 2024 ચૂંટણી પ્રક્રિયા માટે અભિનંદન પાઠવ્યા બાદ, ભારત ના લોક ઉત્સવ ચૂંટણી મેનેજમેન્ટ અને વિશ્વની નામાંકિત યુનિર્વિસીટી એ અભ્યાસ કરવા નરેન્દ્ર મોદી નું આમંત્રણ આપતા ધ્યાન પર આવેલ છે |
900 મિડીયા ચેનલ, 5 હજાર અખબારો લોકતંત્ર માં આહુતિ આપી ચૂંટણી પ્રક્રિયા ના રંગ માં રંગાઈ સહભાગી બન્યા છે , જે લોકતંત્ર ને ઉત્સવ રૂપે મનાવી વોટ થી મજબૂત સરકાર દ્વારા દેશને મજબૂત કરવામાં સહભાગી બન્યા છે |
આંધ્રપ્રદેશ થી ગઈકાલે ગાંધીનગર રાજભવન ખાતે રોકાઇ ત્રીજા તબક્કામાં અમદાવાદ રાણીપ મતદાન મથકે નરેન્દ્ર મોદી સફેદ કુર્તા પાયજામા,કેસરી કોટી સાથે સવારે 7ઃ30 વાગ્યે મતદાન પર વોટ નાખવા પહોંચી ગયા હતા, ભારે સંખ્યામાં ઉપસ્થિત જનમેદની વચ્ચે રોડ રસ્તા પર સમર્થકોનું અભિવાદન મેળવી,ઓટોગ્રાફ મેળવનાર સમર્થકોને ઓટોગ્રાફ આપી , નાના બાળક ને ગોદ માં લાડ લડાવી , ગરમી સિઝનમાં કામ કરવું અઘરું બની રહે છે | રાજકીય પાર્ટી ની મહેનત સાથે મિડીયા પત્રકારો ને ગરમી માં વધારે પાણી પીવાની સલાહ આપી , મતદાતાઓનો આભાર માની મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક ની જનસભા ને સંબોધન કરવા રવાના થયા હતા |
ત્રીજા તબક્કામાં ૧૧ રાજ્યોની ૯૩ લોકસભામાં ગાંધીનગર થી અમિત શાહ,
પરસોતમ રુપાલા, વિ, પરેશ ધાનાણી, પોરબંદર થી મનસુખ માંડવીયા, જ્યોતિરાવ સિંધિયા દિગ્ગજો ની સાથે ૧૩00 ઉમેદવારો નું ભાવિ કેદ થયું છે |
1 Comment
Loved this article! It’s both insightful and entertaining. For more, check out: EXPLORE FURTHER. What are your thoughts?