વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મતદાન જાગૃતિ અભિયાન માં નરેન્દ્ર મોદી ની ગેરંટી થી વિકસિત ભારત 2047 ,સનાતન ધર્મને મજબૂત કરવા વોટીંગ નો સંકલ્પ – બિપીન પટેલ
વિકસિત ભારતની 2047 પરિકલ્પના , સનાતન ધર્મ ની રક્ષા, નરેન્દ્ર મોદી ની ગેરંટી અબકી બાર 400 પાર સાકાર કરવા ભારતીય જનતા પાર્ટીના સ્લોગન સુધી સિમીત નહીં રહેતા
વિકસિત ભારતની 2047 પરિકલ્પના , સનાતન ધર્મ ની રક્ષા, નરેન્દ્ર મોદી ની ગેરંટી અબકી બાર 400 પાર સાકાર કરવા ભારતીય જનતા પાર્ટીના સ્લોગન સુધી સિમીત નહીં રહેતા , ત્રીજી ટર્મ મા નરેન્દ્ર મોદી ને વડાપ્રધાન બનાવવા લક્ષ્યને પાર પાડવા દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ પોતાના સમાજ ને વધારે માં વધારે વોટિંગ પેજ ,બુથ વિસ્તાર,વિધાનસભાછેત્ર અને લોકસભા ના સમાવિષ્ટ નગરો, ગામમાં, શહેરના બુથ લેવલે 2024 માં એન ડી એ, નરેન્દ્રમોદી ને વિજય,બનાવવા ની સંકલ્પ રાત-દિન એક કરી ઈન્ડિયા ગઠબંધન ને પછાડવા કોઈ કચાસ છોડવા માંગતા નથીl સબકા સાથ સબકા ” વિકાસ થી વિશ્વાસ ” મેળવી લોકતંત્ર ને મજબૂત બનાવવા ” 400 ના લક્ષ્યાંક પાર પાડવા પ્રયાસ કરી રહ્યા છે | ત્યારે ગુજરાત માં 26 સીટો 5 લાખ ની માર્જીન થી હેટ્રીક ની આશા સાથે જીતવાનો ટાસ્ક, સી.આર પાટીલ ગુજરાત પ્રદેશ પ્રમુખે આપેલ છે | જેની શરુઆત સુરત બિન હરીફ રીતે ભાજપે ખાતું ખોલાવી બાકી ની 25 સીટ જીતવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના સક્રિય મેમ્બર બિપીન પટેલ ચાંદખેડા પ્રભારી માહિતી આપતા જણાવેલ ગાંધીનગર અમિત શાહ લોકસભા10 લાખ અને અમદાવાદ- પૂર્વ હસમુખ પટેલ 7 લાખ ની માર્જીન થી જીતાડવા નો એનડીએ ૪૦૦ પાર સંકલ્પ, મતદાન જાગૃતિ અભિયાનમાં ઉપસ્થિત રહી લેવડાવવા માં આવ્યો છે |
ભવ્ય ભારત -વિકસિત ભારત ના નિર્માણ માટે,સનાતન ધર્મ ની રક્ષા માટે ૭ મી મે ના રોજ મારી સોસાયટી અને આજુ બાજુ ની સોસાયટી માં વધુ માં વધુ મતદાન કરાવી ભવ્ય ભારતના નિર્માણ નો સંકલ્પ વસ્ત્રાલ કંકુબા મોલ, નીલકંઠ હોટલ ખાતે આયોજિત પરિવાર ના સભ્યો સાથે લેવડાવવામાં આવ્યા છે | | મહાસભામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી અમદાવાદ પૂર્વ ની ત્રણેય પાંખ ના પદાધિકારીઓ અને આશરે જુદા જુદા વોર્ડમાંથી આશરે 600 જેટલા કાર્યકર્તા મિત્રો ની સાથે ભારતીય જનતા પાર્ટી સમાજની સાથે જોડાયેલા કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા | નરેન્દ્ર મોદી ની ગેરંટી વિકસીત ભારત 2047 ,સનાતન ધર્મને મજબૂત કરવા, અમદાવાદ ની જનતાના મનોબળ થી નિશ્ચિત સાકાર થયું દેખાઇ રહ્યું છે | ગુજરાત માં પાટીદાર સમાજ ની જનસંખ્યાઆશરે 14 ટકા જેટલી હોવાનો અંદાજ છે.પૂર્વ કાઉન્સિલર બિપીન પટેલ 3 વખત કોર્પોરેટર , પૂર્વ હાઉસિંગ, .ટી.પી.કમિટીના ચેરમેન તરીકે કોર્પોરેશનમાં ફરજ નિભાવી ચૂક્યા છે | હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની લોકસભા ના ચાંદખેડા વિસ્તાર ના પ્રભારી તરીકે ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી સોંપી રાખેલ છે |
1 Comment
Wonderful perspective! The points you made are very enlightening. For further information, visit: DISCOVER MORE. Excited to hear your views!