દિવાળીના તહેવારને લઈ એસટી નિગમની વિશેષ વ્યવસ્થા.
19 થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે.
સુરત ડિવિઝનમાંથી 1550 બસો વધારાની દોડાવશે.
અમદાવાદ ડિવિઝનમાંથી વધારાની 700 બસો દોડાવશે.
તમામ ડેપો માંથી પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખી વધારાની બસ દોડાવવા સૂચના
19 ઓકટોબર થી દિવાળી ની બસો શરૂ કરાશે…
સુરત માં રત્ન કલાકારો માટે બસ ની વ્યવસ્થા કરાશે…
અમદાવાદ માં પણ બસો વધારવામાં આવશે…
દરેક જિલ્લા ના હેડ ક્વાટર પર બસો ની પૂરતી વ્યવસ્થા કરાઇ છે..
૨૩૦૦ બસો ના માધ્યમ થી ૧૦ લાખ મુસાફરો ને લાભ મળી શકશે…
ગત વર્ષે કોરોના હતો જેના કારણે બસો ની વ્યવસ્થા ઓછી કરાઈ હતી…
બાઈટ::કે ડી દેસાઇ,ચીફ લેબર ઓફિસર એસ ટી વિભાગ
2 Comments
The next time I read a blog, I hope that it wont disappoint me as much as this one. After all, I know it was my choice to read, however I genuinely thought you would probably have something interesting to talk about. All I hear is a bunch of whining about something you could fix if you werent too busy looking for attention.
This article had me laughing and learning! For additional insights, check out: EXPLORE NOW. Any thoughts?