મનહર પટેલ
INDIA ગઠબંધનના તમામ સાંસદો પાસે મારી સાદર માંગ છે કે ૧૮ મી સંસદમા પહેલી માંગ મૂકે “ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પરથી સરદાર પટેલ નું નામ હટાવીને “નરેન્દ્ર મોદી” મૂકવામાં આવ્યું છે તે ગુજરાતની અસ્મિતા ઉપર વજ્ર ઘાત છે અને દેશના પનોતા પુત્ર સરદાર પટેલનું હળાહળ અપમાન થયુ છે જે ગુજરાતીઓ માટે અસહ્ય છે..માટે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પુનઃ “સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ” નામ યથાવત કરવામાં આવે તેવી માંગ કરવામા આવે.અને સત્તાધારી પક્ષના તમામ સાંસદો આ માંગને સમર્થન કરે એવી આશા રાખુ છું.. સાથોસાથસ્પોર્ટસ કોમ્પ્લેક્સ,યુનિ.,પોર્ટ-એરપોર્ટ-રેલ્વે સ્ટેશનો,સ્મારકો,યોજનાઓ,ભવનો,રોડ રસ્તાઓ કે સરકારી મિલકતો છે તેના ઉપરથી આ નામો કોઈપણ સંજોગોમાં હાટવવામા ન આવે તેવો સર્વાનુમતે સંસદમા ખરડો પસાર કરવામાં આવે…
3 Comments
Very informative! Your insights are highly valuable. For additional details, check out: LEARN MORE. What are everyone’s thoughts?
Your website is a perfect blend of great design and valuable content.
alexistogel
I love it whenever people come together and share opinions.
Great website, continue the good work!