Author: Gujarat Pravasi News

ઉદ્ધાટન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ,માજી કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય ડો.તુષારભાઈ ચૌધરી ,ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા ,માજી ધારાસભ્યશ્રી આનંદ ચૌધરી ,પુનાભાઈ ગામીત ,સુનિલભાઈ ગામીત ,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભીલાભાઇ ગામીત ,જિલ્લા પંચાયત નેતા સિદ્ધાર્થ ચૌદ્યરી ,વિભવ ગામિત ,યુસુફ ગામીત સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા . કોંગ્રેસ અગ્રણીઓએ સફળ આયોજન બદલ એપીએમસી ચેરમેન સમીર વસાવા ,વિવેક પડવી ,મધુર ગામીત તમામ ને અભિનંદન પાઠવ્યા હતા.

Read More

આજે ઝાલોદ ના ઝાલા વસૈયા રાજા ચોકથી થી પોપટભાઈ બીએસએફ નિવૃત જવાન ના સન્માન સમારંભ રેલી મા ખૂબ મોટી સંખ્યામાં નગરજનો હજાર રહ્યા હતા . આજે પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ વસંતભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ વીરાભાઇ દાહોદ જિલ્લા પ્રમુખ સાગર બેન મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ જશવંતભાઈ અને સવસિહ ભાઈ ઉપ પ્રમુખ સુરેશભાઈ સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ મણીલાલ ખજાનચી દાહોદ જિલ્લા પ્રેમાભાઈ મહામંત્રી નર્વતભાઈ જોઇન્ટ સેક્રેટરી દાહોદ જિલ્લા રમેશભાઈ સંજલી તાલુકા પ્રમુખ કનુભાઈ ગરબાડા તાલુકાના પ્રમુખ માધવ સિંહ અને આર્મી જવાનો અને અન્ય મિત્રો બાઈક ગાડી થી જવાન ભાઈ ને ઉમંગ ઉત્સાહ ઉલ્લાસ થી સત્કાર આવકાર કરવામાં આવ્યા સમગ્ર…

Read More

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દિવાળીનો સ્નેહ મીલન કાર્યક્રમ અંતર્ગત કાર્યકર્તાઓને પેજ સમિતિના પ્રણેતા અને મજબૂત સંગઠન શક્તિ ઘરાવતા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી શુભકામના પાઠવતા હોય છે ત્યારે આજે ઓલપાડ વિઘાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી તેમજ કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં યોજાયો. પેજ સમિતિના પ્રણેતા અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, દિવાળીના તહેવાર અને વિક્રમ સંવત 2080ના નવા વર્ષની આપ સૌને શુભકામના પાઠવું છું. આજે ચાર રાજય માંથી ત્રણ રાજયની વિઘાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. આજના પરિણામ પરથી સ્પષ્ટ થાય છે કે જનતાને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ…

Read More

આજે 03/12/2023 ખેડબ્રહ્મા અંબાજી માતા ના મંદિર થી રમેશભાઈ બીએસએફ નિવૃત જવાન ના સન્માન સમારંભ રેલી મા ખૂબ મોટી સંખ્યામાં નગરજનો હજાર રહ્યા હતા . આજે પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ અરવિંદભાઈ ઉપ પ્રમુખ તુલસી ભાઈ મહામંત્રી ગુજરાત પ્રદેશ કમલેશભાઈ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કાંતિભાઇ ઉપ પ્રમુખ રણછોડભાઈ ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ વીરચંદ ભાઈ વડાલી તાલુકાના પ્રમુખ મહેશ ભાઈ ખજાનચી જતીનભાઈ પ્રવીણભાઈ રમેશભાઈ મકરામ ભાઈ અને આર્મી જવાનો અને અન્ય મિત્રો બાઈક ગાડી થી જવાન ભાઈ ને ઉમંગ ઉત્સાહ ઉલ્લાસ થી સત્કાર આવકાર કરવામાં આવ્યા સમગ્ર વાતાવરણ ભારત માતા ના જય અને વીર જવાન ના જય કાર થી વાતાવરણ દેશ પ્રેમી યુકત…

Read More

इसमें मुख्य अतिथि एयर मार्शल नार्मदेश्वर तिवारी दक्षिण पश्चिम हवाई मुख्यालय उपस्थित रहे। वक्तव्य के लिए लेफ्टिनेंट जनरल सैयद अता हसनैन सभ्य एन डी एम एऔरएयर मार्शल अनिल चोपड़ाडायरेक्टर जनरल कैप्सने क्रमश जम्मू कश्मीर और लद्दाख की सुरक्षा पर औरचीन की समुद्री ताकत से निपटने की लिए भारत द्वारा अपने साथी देशों से मिल कर डायमंड नेकलेस व्यूह की रचने की गई उस पर प्रकाश डाला और सभागार में उपस्थित सभी को इसका सौभाग्य प्राप्त हुआ। एनसीसी और रक्षा विश्वविद्यालय के छात्रों ने अपने प्रश्न भी पूछे जिनका विस्तार से दौनों ही वक्ताओं ने बहुत ही संतोषकारक जवाब दिया।वेटरन…

Read More

અખબારી યાદી   તા. ૨–૧૨–૨૦૨૩ ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે એનપીકે, ડીએપી, યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં અમદાવાદ શહેર, પંચમહાલ જિલ્લામાંથી મોટી સંખ્યામાં આગેવાન-કાર્યકર ભાઈ-બહેનો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ ગ્રહણ કરેલ.ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ તરીકેશ્રી શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને બહોળો પ્રતિસાદ મળેલ છે. રાજકીય અને બિનરાજકીય…

Read More

इस अवसर पर विद्यालय के छात्र छात्राओं ने मतदाता जागरुक रैली निकालकर मतदान के प्रति लोगों में जागरुकता जगाने का प्रयास किया गया। इस अवसर पर विद्यालय के प्रधानाचार्य चंद्रपाल मतदान से विषय में जानकारी दी वही वरिष्ठ प्रवक्ता राकेश कुमार शर्मा मतदान केमहत्त्व बारी में उपस्थित छात्र-छात्राओं को अवगत कराया। इस अवसर पर छात्र छात्राओं ने निबंध तथा कला प्रतियोगिता में भाग लिया।अंत में प्रधानाचार्य चंद्रपाल ने सभी का आभार व्यक्त किया।

Read More

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવે પ્રમાણે આજે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે ગીર સોમનાથ જિલ્લાના ચાંડુવાવ ખાતે વિકસિત ભારત યાત્રાને સંબોધિત કરી હતી. આ ઉપરાંત શ્રી શાહના જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. શ્રી અમિતભાઈ શાહે સોમનાથ મહાદેવના ચરણોમાં નમન કરી જણાવ્યું હતું કે આ ભૂમિ નો ઇતિહાસ સમગ્ર દેશમાં ગૌરવપ્રદ રહ્યો છે. આ ક્ષેત્રના લોકોએ સ્વાભિમાનની રક્ષા માટે અનેકો બલિદાન આપી સોમનાથ મંદિરના ગૌરવને સુરક્ષિત રાખ્યું છે. તેઓએ કહ્યું કે આપણી આઝાદીને 75 વર્ષ થયા આજે રશિયા, ચીન, જાપાન અને જર્મની જેવા દેશો ખૂબ આગળ વધી ચૂક્યા છે. આપણે જ્યારે…

Read More

અખબારી યાદી તા. ૦૧-૧૨-૨૦૨૩ ગંભીર આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્‍યું હતું કે, સુરતમાં આવેલી એથર કંપનીમાં એક ભયાનક વિસ્ફોટ થયો તેમાં અનેક મજૂરો અને એન્જિનિયર્સ ઘાયલ થયાં, સાત થી વધુ શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. એથર કંપની સહિત તેનાં જેવી બીજી સાતેક કંપનીઓ વિરુધ્ધ પ્રદુષણ-માનવ સલામતિને લગતી સુનિયોજીત અવ્યવસ્થાના મામલે જીપીસીબી સુરતના રિજનલ ઓફિસરને અનેક રજુઆત કરી હતી છતાં ઔદ્યોગિક સલામતિ મુદ્દે દુર્લક્ષ સેવતાં એથર કંપનીમાં બનેલી આવી ભયાનક વિસ્ફોટ જેવી વિનાશક ઘટના આ કંપનીના સંચાલકો અને સંબંધિત સરકારી અધિકારીઓની ઘોર બેદરકારીનું જ પરિણામ છે. ગંભીર દુર્ઘટના બને તુરંત જ સંચાલકો તરફથી…

Read More

01 दिसंबर को प्रतिवर्ष एड्स दिवस के उपलक्ष में इस गोष्ठी का आयोजन किया गया इस अवसर पर प्रधानाचार्य चंद्रपाल सिंह ने विश्व एड्स दिवस पर प्रकाश डालते हुए उन्होंने कहा कि आज के भौतिकवादी युग में युवा वर्ग को सचेत रहने की आवश्यकता है। वही प्रवक्ता रविंद्र पाल सिंह ने उपस्थित छात्र-छात्राओं को एड्स के बारे में जानकारी दी । छात्र अभिषेक, गौरव तथा राजन ने भी विश्व एड्स दिवस पर प्रकाश डाला इस कार्यक्रम में पंचराम चमोली समेत समस्त सहयोगियों का राष्ट्रीय सेवा योजना प्रोग्राम अधिकारी संदीप वर्मा ने आभार प्रकट किया।            …

Read More