Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
અમદાવાદ,મહીસાગર,ભરૂચ,નર્મદા,વડોદરા,ગુજરાત મહીસાગર જિલ્લાના કલેકટર નેહા કુમારીને સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા મુદ્દે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખી આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય દિવસોથી મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારી વિવાદમાં છે. તેઓનો એક વિડિયો ગુજરાતમાં અને દેશમાં ખૂબ વાયરલ થયેલ છે, જેમાં તેઓ તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી એક દલિત યુવાનને “ચપ્પલ ખોલ કે મારને જૈસા હૈ, હરામી સાલા” એવું કહેતા સંભળાય છે. આવું કોઈપણ વ્યકિતને જાહેરમાં કહેવું એ હકીકતમાં ગુનો બને છે. તેઓ વધુમાં એવું કહેતા સંભળાય છે…
અમદાવાદ બાજરો આવ્યો કયાંથી ? તે અંગે ભલે કોઈ ચોક્કસ માહિતી ન હોઈ પરંતુ તેનું મૂળ પૃથ્વીના ઉષ્ણ કટીબંધ પ્રદેશમાં હોવાનું કૃષિ વૈજ્ઞાનીકો માને છે, તેથી બાજરાને આફ્રીકામાંથી દક્ષિણ એશિયા થઈ ભારતમાં આવ્યો હોવાનું કહેવાય છે. અમેરીકા, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ વગેરે દેશોમાં બાજરાએ ઈસુની અઢાર કે ઓગણીસમી સદીમાં પ્રવેશ કર્યો હોય આ દેશોમાં બાજરાને લોકો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં લેતા નથી. સૌરાષ્ટ્ર-કચ્છમાં બાજરાના આગમન વિશે લોકવાર્તા મુજબ ઈતિહાસ પ્રસિદ્ધ કચ્છના રાજા લાખો ફુલાણી એક વખત શિકારે નિકળતા સાથીઓ સાથે ભુલા પડતા અંધારીયા ખંડ પહોંચી ગયા. ઘણા દિવસોથી શિકાર પાછળ રઝળપાટ કરતા લાખા ફુલાણીના કાફલાની ખાદ્ય સામગ્રી ખુટતા તે મુંઝાયો, ત્યારે સતત…
26 નવેમ્બર ભારતીય બંધારણને અપનાવવાની 75મી વર્ષ ગાંઠની ગર્વથી ઉજવણીના ભાગરૂપે ૩૩ જિલ્લા, આઠ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની સમક્ષ બંધારણ આમુખનું વાંચનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ઐતિહાસીક દિવસનું મહત્વ અને સંવિધાનની રક્ષા માટે શપથ લીધા હતા. 26 નવેમ્બર, 2024 ના રોજ, ભારત બંધારણ સભા દ્વારા આપણા બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠની ગર્વથી ઉજવણી કરવામાં આવી રહી છે. 1950 માં જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે આપણા રાષ્ટ્રના પ્રજાસત્તાકમાં સંક્રમણને ચિહ્નિત કરશે. ડો.બી.આર. આંબેડકરે, કોંગ્રેસ પક્ષ સાથે મળીને, બંધારણને ઘડવામાં, તેમાં ન્યાય, સમાનતા અને બંધુત્વને મૂર્તિમંત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, ત્યારથી કેન્દ્રમાં…
झबरेड़ा। हरिद्वार। भारतीय संविधान दिवस के अवसर पर ग्राम कसौली मे भ निबंध प्रतियोगिता तथा खेलकूद में कबड्डी प्रतियोगिता का आयोजन हुआ इस अवसर पर प्राथमिक विद्यालय के प्राध्यापक ममता सिंह, मोहम्मद इकराम तथा वीर सिंह पवार ने उपस्थित होकर प्रतियोगिता का उद्घाटन किया। मुख्य अतिथि ममता सिंह ने उपस्थित छात्र-छात्राओंको भारतीय संविधान के महत्व की जानकारी दी, वही मोहम्मद इकराम ने खिलाड़ियों को संबोधित करते हुए कहा कि भारतीय संविधान के निर्माता बाबा साहब अंबेडकर ने भारत संविधान का निर्माण कर भारत को विश्व के सामने बड़ी मजबूती से प्रस्तुत किया तथा वीर सिंह पवार ने…
આજ રોજ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા, રાજ્યસભાનાં પૂર્વ સાંસદ અને ગુજરાત નાં પનોતા પુત્ર આદરણીય સ્વ. શ્રી અહમદ પટેલજી ની પુણ્યતિથિ નિમિત્તે એલ. જી. હૉસ્પિટલ, મણિનગર ખાતે ફ્રૂટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમ માં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી હિંમતસિંહ પટેલ, પ્રદેશ ઇલેક્શન કમિટીના મેમ્બર અને પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખ, ધારાસભ્ય શ્રી ઈમરાનભાઈ ખેડાવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રભારી શ્રી બિમલભાઈ શાહ, AICC જોઇન્ટ સેક્રેટરી શ્રી લાલાભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી શ્રી રાજુભાઇ બ્રહ્મભટ્ટ, પૂર્વ મ્યુ. કાઉન્સિલર અને મણિનગર વિધાનસભા પ્રભારી શ્રી બળદેવભાઈ દેસાઈ, મ્યુ. કાઉન્સિલર અને AMC કોંગ્રેસ પક્ષ…
અમદાવાદ,ગુજરાત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મહત્વપૂર્ણ મુદ્દા પર સંબોધન આપતા કહ્યું હતું કે ગુજરાતમાં લગભગ 30 વર્ષથી લોકોએ ભાજપને મોકો આપ્યો, પરંતુ આજે ગુજરાતમાં તમામ સ્તરના લોકોની હાલત બત્તર થઈ ગઈ છે. બીજી બાજુ કોંગ્રેસ જનતાના મુદ્દાઓને ઉઠાવવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. આનાથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય ભાજપને હરાવી શકે તેમ નથી. તો હવે ગુજરાતના લોકોને કોંગ્રસની બ્રાંડ પર ભરોષો નથી, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબુત વિકલ્પ બની શકે તેમ છે. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ 40 લાખથી વધુ લોકોએ આમ આદમી પાર્ટી પર…
हरिद्वार। जम्मू के एमए स्टेडियम में आयोजित 35 में सीनियर नेशनल टेनिस बॉल क्रिकेट चैंपियनशिप में उत्तराखंड टेनिस बॉल क्रिकेट टीम को लगातार तीसरी बार तीसरा स्थान प्राप्त हुआसाथी में जम्मू कश्मीर को संयुक्त रूप से तीसरा स्थान मिला। उत्तर प्रदेश की टीम ने नवी बार खिताब जीतकर रिकॉर्ड बनाया फाइनल मैच में उत्तर प्रदेश में उड़ीसा को हराया प्रतियोगिता में उड़ीसा उपविजेता रही । प्रतियोगिता में पूरे भारत देश से 36 पुरुष टीमों ने भाग लिया। उत्तराखंड में अपने पहले मैच में सीबीएसई को हराकर अपने सफ़र का आगाज किया अन्य माचो में वेस्टर्न यूपी और दमन दीप को…
અમદાવાદ/નર્મદા/ભરૂચ/વડોદરા/ગુજરાત ક્રિહાન ટેક્ષ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ, હિન્દુસ્તાન સ્પેશિયાલીટી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના 6 કામદારો અને બોઈલર ઓપરેટરો PF અને બોનસ ન મળતા મેનેજમેન્ટ સમક્ષ રજુઆત કરવા ગયા હતા. પરંતુ મેનેજમેન્ટે તેમની વાત સાંભળવાની જગ્યાએ તે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. આ ઘટના ઘટ્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ કંપનીના મેનેજમેન્ટની મુલાકાત લીધી હતી. આ મુદ્દા પર ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હાલ અમે જીઆઇડીસીમાં ક્રિહાન ટેક્ષ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરવા આવ્યા છીએ. આ કંપનીમાં જે સ્થાનિક રોજમદારો અને વર્કરો છે તેઓ 2011થી અહીંયા કામ કરે છે, તેમ…
