Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
दुनिया में पहली बार हुआ है कि किसी देश के किसी राज्य के मुख्यमंत्री के लिए पूरी दुनिया में कोई समाज समर्थन कर रहा है ગુજરાત પ્રવાસી ન્યૂઝ થી જોડાવો વેબસાઈટ -: https://gujaratpravasi.com/ ફેશબુક પેજ -: https://www.facebook.com/GujaratPrava… હેલ્પલાઇન નંબર-: +91 8141022666, +91 8238226727 અમારા એપ્લિકેશન પર વાંચો -:https://play.google.com/store/apps/details?id=com.turtlesoftsolution.gujaratpravasinews
ડેથ મશીનના માધ્યમથી ઓક્સિજનનું સ્તર ઘટાડી હાઇપોક્સિયાના માધ્યમથી મોત આપવામાં આવે છે નવી દિલ્હીઃ ભારતમાં આત્મહત્યાના સમાચાર આપણે રોજબરોજ વાંચીએ છીએ. દરરોજે કોઈને કોઈએ અકળ કે જાણીતા કારણસર આત્મહત્યા કરી હોય છે. સ્વિટ્ઝરલેન્ડે આ વચ્ચે આત્મહત્યા માટેના મશીનને મંજૂરી આપી દીધી છે. આ મશીન ફક્ત એક જ મિનિટમાં આત્મહત્યાની પ્રક્રિયા પૂરી કરી નાખે છે. તેના લીધે વ્યક્તિ દર્દ વગર આરામથી મૃત્યુ પામી શકે છે. હવે આ મશીનને લઈને સમગ્ર વિશ્વમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં આ મશીન એક તાબૂત એટલે કે કોફિનના આકારમાં બનેલી છે. આ મશીનના માધ્યમથી ઓક્સિજનનું સ્તર ધીમે-ધીમે ઘટાડીને હાઇપોક્સિયા કે હાઇપોકેનિયમના માધ્યમથી મોત આપવામાં આવે…
નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટે ચાઇનીઝ હેકિંગ ગ્રુપને મોટો પદાર્થપાઠ શીખવાડયો છે. ચાઇનીઝ હેકિંગ ગ્રુપ અમેરિકા સહિત વિશ્વના 28 દેશોને લક્ષ્યાંક બનાવતું હતું, એમ કંપનીના કસ્ટમર સિક્યોરિટીના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટ ટોમ બર્ટે તેની બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું. માઇક્રોસોફટ ડિજિટલ ક્રાઇમ યુનિટ (ડીસીયુ)એ ચીન સ્થિત હેકિંગ ગ્રુપપ જે નિકલના નામથી ઓળખાય છે તેની હેકિંગ પ્રવૃત્તિઓ અવરોધી છે. આજે જારી થયેલા દસ્તાવેજો મુજબ વર્જિનિયાની ફેડરલ કોર્ટે અમારી નિકલ વેબસાઇટને બ્લોક કરવાની વિનંતી સ્વીકારી છે. આ વેબસાઇટનો ઉપયોગ અમેરિકા સહિત વિશ્વના 28 દેશો અને બીજા સંગઠનો પર સાઇબર હુમલો કરવા થતો હતો. આના લીધે નિકલ હવે તેના પીડિતો પર હુમલો નહી કરી શકે તથા કટઓફ…
