અસારવા સ્થિત કિડની હોસ્પિટલમાં હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને આમ આદમી પાર્ટીનું સમર્થન.
અમદાવાદ/ગુજરાત આજે કિડની હોસ્પિટલ અસરવા ખાતે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર નવા કોન્ટ્રા્કટરો થોપી બેસાડવાથી મીનીમમ પગાર કરતાં ઓછો પગાર ચૂકવવાને લીધે કિડની હોસ્પિટલના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. આમ આદમી પાર્ટી હૉસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમાર દ્વારા કિડની હોસ્પિટલ કર્મચારીઓની જોડે રહી કોઈ પણ કાપ વગર પૂરો પગાર અને સમયસર પગાર ચૂકવેની માંગ
Read More →