સુરેન્દ્રનગર જીલ્લા મા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ની અધ્યક્ષતા મા સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો.
સુરેન્દ્રનગર જીલ્લા અર્ધ લશ્કર સંગઠન સમિતિ સ્નેહ સંમેલન કાર્યક્રમ આજે સુરેન્દ્રનગર જીલ્લા મા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ની અધ્યક્ષતા મા સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો જેમાં શ્રી જગદીશભાઈ કો ઓર્ડીનેટર ગુજરાત પ્રદેશ , તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, અજીત સિંહ સેક્રેટરી ગુજરાત પ્રદેશ , વિનોદભાઈ સુરેન્દરનગર જિલ્લા પ્રમુખ , પંકજભાઈ મહામંત્રી સુરેન્દ્રનગર , હીરાબા મહિલા
Read More →