આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ના નિવાસસ્થાને નવરાત્રી નિમિત્તે વનવાસી વિસ્તારમાં રહેતા ઘેરૈયા નૃત્ય માટે જાણીતા નૃત્ય કલાકારશ્રીઓએ મુલાકાત કરી હતી.
આ પ્રસંગે શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા.મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ, કોર્પોરેટર શ્રી દિનેશભાઈ રાજપુરોહિત હાજર રહ્યા હતા.
ડૉ યજ્ઞેશ દવે
પ્રદેશ મીડિયા કન્વીનર
1 Comment
Excellent content! The clarity and depth of your explanation are commendable. For a deeper dive, check out this resource: EXPLORE FURTHER. What do you all think?