સુરત શહેર પોલીસ કમિશનરશ્રી તોમર સાહેબ દ્વારા આયોજિત પોલીસ પરિવાર ગરબા મહોત્સવ માં ઈચ્છાનાથ મહાદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રી સી.આર.પાટીલજી એ હાજરી આપી હતી તેમજ શહેરની રક્ષામાં રાત દિવસ એક કરી નાગરિકોની રક્ષા કરતા પોલીસ પરિવાર ના ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહી પોલીસ પરીવારના સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ કાર્યક્રમમા તેમની સાથે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, પદ્મશ્રી કનુભાઈ ટેલર, દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી કિશોરસિંહ ચાવડા,સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી,
ડેપ્યુટી મેયર શ્રી ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ, શાસક પક્ષનીતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, સુરત શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા,સ્થાયી સમિતીના પુર્વ અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ યજ્ઞેશ દવે
પ્રદેશ મીડિયા કન્વીનર
1 Comment
Your humor added a lot to this topic! For additional info, click here: FIND OUT MORE. What do you think?