ઉદ્ધાટન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ,માજી કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય ડો.તુષારભાઈ ચૌધરી ,ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા ,માજી ધારાસભ્યશ્રી આનંદ ચૌધરી ,પુનાભાઈ ગામીત ,સુનિલભાઈ ગામીત ,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભીલાભાઇ ગામીત ,જિલ્લા પંચાયત નેતા સિદ્ધાર્થ ચૌદ્યરી ,વિભવ ગામિત ,યુસુફ ગામીત સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .
કોંગ્રેસ અગ્રણીઓએ સફળ આયોજન બદલ એપીએમસી ચેરમેન સમીર વસાવા ,વિવેક પડવી ,મધુર ગામીત તમામ ને અભિનંદન પાઠવ્યા હતા.
1 Comment
Fantastic perspective! The points you made are thought-provoking. For additional insights, check out this link: FIND OUT MORE. What do others think about this?