સરદાર પટેલ સ્મારક ભવન શાહીબાગ અમદાવાદ.ખાતે સમાનતા ફાઉન્ડેશન તથા ગુજરાત એક્સ પેરામિલેટરી એસોસિયેશનના જોઈન સેક્રેટરી વસંતભાઈ ના ટ્રસ્ટી શ્રી દક્ષેશભાઈ વાણીયા ,શ્રી નિખિલભાઇ રાણપરા, શ્રી વસંતભાઈ, શ્રી અનિલભાઈ ચૌહાણ તથા
અન્ય કાર્યકર દ્વારા આજ શ્રી સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી તથા એમની આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન પાલ્યું જય હિન્દ જય ભારત
1 Comment
I loved the wit in this piece! For more on this topic, visit: EXPLORE FURTHER. Keen to hear everyone’s views!