સુરત શહેર ના વરાછા ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી CISFની મહિલા બટાલિયનની રેલીને ફ્લેગ ઓફના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા,સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ યજ્ઞેશ દવે
પ્રદેશ મીડિયા કન્વીનર
1 Comment
Wonderful analysis! Your insights are very enlightening. For more detailed information, check out: DISCOVER MORE. Keen to hear your views!