જાન્યુઆરી ૧૪થી ‘ભારત ન્યાય યાત્રા’ પ્રારંભ થશે અને માર્ચ ૨૦ સુધી ચાલશે. ૬૨૦૦ કિલોમીટર લાંબી ‘ભારત ન્યાય યાત્રા’ ૧૪ રાજ્યોમાંથી પસાર થશે ‘ભારત ન્યાય યાત્રા’ મણીપુર, નાગાલેંડ, અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉડીસા, છતીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન,ગુજરાત મહારાષ્ટ્રમાંથી પસાર થશે મણીપુર રાજ્યમાંથી ‘ભારત ન્યાય યાત્રા’ શરુ થશે અને મુબઈમાં પૂર્ણ થશેદેશના વધી રહેલી સતત આર્થિક અસમાનતા, સમાજિક ધ્રુવીકરણ રોકવા અને સર્વસમાવેશી રાજનીતિ માટે ‘ભારત ન્યાય યાત્રા’ નો પ્રારંભ થશે લોકોને આર્થિક ન્યાય, સામાજિક ન્યાય, રાજકીય ન્યાય મળી રહે તે માટે ‘ભારત ન્યાય યાત્રા’ કરવામાં આવશે.
ડૉ.મનીષ દોશી
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
ગુજરાત કોંગ્રેસ
2 Comments
Fantastic insights! Your perspective is very refreshing. For more details on this topic, visit: EXPLORE FURTHER. What do others think?
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.