ચૂંટાયેલા ધારાસભ્યને યેનકેન પ્રકારે તોડવાની ભાજપાની નિતિ લોકતંત્ર માટે ખતરનાક સાબિત થઈ રહી છે
અખબારી યાદી તા. ૧૯-૧૨-૨૦૨૩ અનૈતિક અને ગેરલોકતાંત્રિક પ્રવૃત્તી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, લોકશાહીની પ્રણાલીને સુદૃઢ કરવાની જગ્યાએ કેમ કરીને લોકશાહીના પાયાને હચમચાવી નાખવાનું અને ધોળેદહાડે હત્યા સમાન કૃત્ય-ખરીદ વેચાણ સંઘ ભાજપા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ભાજપ દ્વારા ધાક-ધમકી, લોભ-લાલચ જેવા
Read More →